તફાવત આપો : સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
સાદું પર્ણ સંયુક્ત પર્ણ
$(1)$ તેમાં એક જ પર્ણપત્ર હોય છે. $(1)$ તેમાં પર્ણપત્ર સ્વતંત્ર પર્ણિકાઓમાં વહેંચાઈ જાય છે.
$(2)$ પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોય છે. $(2)$ પર્ણિકાઓની કક્ષમાં કક્ષકલિકા હોતી નથી.

$(3)$ પર્ણપત્રમાં છેદન કિનારીએથી થતું હોય છે. પરંતુ આ છેદન છેક મધ્યશિરા કે પર્ણદંડની ટોચ સુધી પહોંચી જતું નથી.

$(3)$પર્ણપત્રમાં છેદન મધ્યશિરા કે પર્ણદંડની ટોચ સુધી સંપૂર્ણ હોય છે.
$(4)$ પર્ણપત્ર છેદન પામેલ હોવા છતાં સંપૂર્ણ હોય છે. $(4)$ તે એકપર્ણી, દ્વિપર્ણી કે બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ સ્વરૂપે હોય છે.

Similar Questions

તેમાં પર્ણિકાસૂત્ર જોવા મળે છે.

સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ ..........છે.

 અયોગ્ય જોડી પસંદ કરો.

દ્રાક્ષમાં સૂત્ર એ કોળાના સૂત્રનું રચનારદેશ્ય હોય છે, પરંતુ વટાણા સાથે કાર્યસદેશ્ય હોય છે. આ વિધાનનું વાજબી કારણ સમજાવો. 

તમે કેટલીક કીટાહારી વનસ્પતિઓ વિશે સાંભળ્યું હશે કે કીટકો ખાય છે. નિપેન્થસ $( \mathrm{Nepenthes} )$ અથવા કળશપર્ણ $( \mathrm{Pitcher \,\,Plant} )$ એ તેમાંનું એક ઉદાહરણ છે. જે સામાન્ય રીતે છીછરા પાણીમાં અથવા ભેજવાળી જગ્યાએ ઊગે છે. કળશપર્ણમાં ક્યો ભાગ રૂપાંતર પામેલો છે ? આ રૂપાંતર વનસ્પતિને ખોરાક મેળવવામાં કઈ રીતે મદદ કરે છે છતાં પણ તે અન્ય વનસ્પતિઓની જેમ પ્રકાશસંશ્લેષણ કરે છે ?