આપેલ $P$ અને $Q$ આકૃતિઓ શું દર્શાવે છે ?
સંમુખ પર્ણવિન્યાસ ભ્રમિરૂ૫ પર્ણવિન્યાસ
પંજાકાર સંયુક્તપર્ણ પક્ષવત્ સંયુક્ત પર્ણ
પક્ષવત્ સંયુક્તપર્ણ પંજાકાર સંયુકત પર્ણ
ભ્રમિરૂ૫ પર્ણવિન્યાસ સંમુખ પર્ણવિન્યાસ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
દ્વિદળી પર્ણ $\quad$ એકદળી પર્ણ
કાટા, સ્પાઈન્સ અને કાટાદાર છોડમાં તરીકે કામ કરે છે.
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
$(i)$ પર્ણ એ : પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે :: પર્ણતલ ફૂલીને મોટો બને છે ...........
$(ii)$ લીમડામાં : પીંછાંકાર સંયુક્તપર્ણ :: શીમળામાં : ............
તેમાં પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે.
શિરાવિન્યાસ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.