તે મૂળ દ્વારા શોષાયેલાં પાણી અને ક્ષારોનું વહન મૂળથી પ્રકાંડ, પર્ણ સુધી કરવા માટેની પેશીનો ભાગ નથી.
જલવાહિનીકી
સાથી કોષો
જલવાહિની
જલવાહક તંતુ
નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી વલન અને આંદોલન સામે તણાવક્ષમતા પૂરા પાડે છે?
નીચેનામાંથી કઈ રચના પ્રાથમિક અન્નવાહકપેશીમાં ગેરહાજર હોય છે?
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ અંતરારંભી જલવાહિની
$(ii)$ બહિરારંભી જલવાહિની
અન્નવાહકપેશીની આ રચના ચાલનીનલિકામાં દાબ ઢોળાંશનું સર્જન કરે છે.
મધ્યસ્થ પોલાણ----- માં ઘટી જાય છે.