નીચેનામાંથી કઈ રચના પ્રાથમિક અન્નવાહકપેશીમાં ગેરહાજર હોય છે?
અન્નવાહક મૃદુતક
અન્નવાહક તંતુ
ચાલનીનલિકા
સાથીકોષ
નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ શું છે ?
અનાવૃત્ત બીજધારી વનસ્પતિને નરમ કાષ્ઠ બીજાણુંભિદ્ કહેવામાં આવે છે કારણ કે તેઓમાં ........ની ઊણપ હોય છે.
લિગ્નીનયુક્ત કોષની કોષ દિવાલ એ .........
અંતરારંભી પ્રકારનાં આદિદાર માટે નીચેનામાંથી શું સાચું છે.
જલવાહક મૃદુત્તક અને અન્નવાહક મૃદુતક ક્યાં પ્રકારના ખોરાકનો સંગ્રહ કરે છે ?