ગર્ભનિરોધકોનો ઉપયોગ શું ન્યાયી યોગ્ય) છે? કારણો આપો.
યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી પર ભાર મૂકવો આવશ્યક છે અને તેનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે કરવો જોઈએ. એ પણ યાદ રાખવું જરૂરી છે કે, પ્રાજનનિક સ્વાસ્થયની સંભાળ ગર્ભનિરોધકોની કાયમી જરૂરિયાત નથી. હકીકતમાં, તે કુદરતી પ્રાજનનિક ઘટનાક્રમ વિરુદ્ધ કાર્ય કરે છે, એટલે કે ગર્ભાવસ્થા / ગર્ભધારણ. આ પદ્ધતિઓનો ઉપયોગ ગર્ભધારણનો અટકાવ કે તેને વિલંબિત કરવા અથવા વ્યક્તિગત કારણોસર ગર્ભધારણમાં અવકાશ લાવવા માટે કરવામાં આવે છે. નિસંદેહ, આ પદ્ધતિઓનો વ્યાપક ઉપયોગ અનિયંત્રિત વસ્તીવૃદ્ધિને અટકાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.
તફાવત આપો : પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી
અવરોઘન પદ્ધતિઓની સાથે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોમનો ઉપયોગ .........
નીચેનામાંથી કઈ ગર્ભનિરોધ માટે અવરોધ પદ્ધતિ નથી?
પટલ, સર્વાઇકલ કેપ્સ અને વોલ્ટનાં સંદર્ભમાં ક્યું વિધઆન સત્ય છે ?
$A.$ ગર્ભનિરોધની અવરોધ પદ્ધતિઓ
$B.$ સમાગમ સમયે ગર્ભાશયનાં મુખને ઢાંકે છે.
$C.$ ઉપભોક્તાને $STD$ થી રક્ષણ આપે છે.
$D.$ ફરી વાપરી શકાય છે.
માદામાં જન્યુનું વહન અટકાવી ફલન અટકાવતી પદ્ધતિ જણાવો