નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા મૂકો: $\sqrt{2}$ અને $\sqrt{3}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
દશાંશ વિસ્તરણ આ મુજબ છે: $\sqrt{2} \approx 1.4142135 \ldots$ અને $\sqrt{3} \approx 1.7320508 \ldots$
$1$. સંમેય સંખ્યા: $1.5$ જેવી શાંત દશાંશ સંખ્યા $1.4142135 \ldots$ અને $1.7320508 \ldots$ ની વચ્ચે આવેલી છે. કારણ કે $1.5 = \frac{15}{10} = \frac{3}{2}$,તેથી તે એક સંમેય સંખ્યા છે.
$2$. અસંમેય સંખ્યા: $1.575575557 \ldots$ જેવી અનંત અને અનાવૃત દશાંશ સંખ્યા $1.4142135 \ldots$ અને $1.7320508 \ldots$ ની વચ્ચે આવેલી છે. આમ,$1.575575557 \ldots$ એ એક અસંમેય સંખ્યા છે.

Explore More

Similar Questions

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે.

સાદું રૂપ આપો:
$\frac{9^{\frac{1}{3}} \times 27^{-\frac{1}{2}}}{3^{\frac{1}{6}} \times 3^{-\frac{2}{3}}}$

Difficult
View Solution

દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો,જેથી વિધાન સાચું બને: જો $(\sqrt{5}+3)^{2}=a+b \sqrt{5}$ હોય,તો........

નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો:
$(64)^{-\frac{1}{6}} = \ldots \ldots$

દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો,જેથી વિધાન સાચું બને: $(5^{-2})^{3} = \ldots \ldots \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo