નાભિની અંદરની તરફ પહોળો નિવાપ આકારનો ભાગ હોય છે જેને............ કહે છે.
Renal pelvis
Medulla
Cortex
Adrenal gland
નીચેના માંથી કોણ માનવ ઉત્સર્ગ એકમનાં ભાગનાં કાર્યને સાચી રીતે સમજાવે છે?
ઉત્સર્ગએકમ (Nephron)ની અંતઃસ્થ રચના વર્ણવો.
સાચું વિધાન કર્યું છે?
નીચે ઉત્સર્ગ એકમની રેખાકૃતિ આપેલ છે. તેમાં કોના વડે મૂત્રપિંડ, કણનું નિર્માણ થાય છે?
માનવ મૂત્રપિંડનું મુખ્ય કાર્યાત્મક એકમ