નીચે ઉત્સર્ગ એકમ (નેફ્રોન) ની આકૃતિ આપેલ છે. નીચેનામાંથી કઈ રચનાઓ ભેગી મળીને મૂત્રપિંડકણ (માલ્પિઘિયન કાય) બનાવે છે?

  • A
    $Q$ અને $R$
  • B
    $P$ અને $R$
  • C
    $R$ અને $S$
  • D
    $P$ અને $S$

Explore More

Similar Questions

માનવ મૂત્રપિંડમાં શું હોય છે?

એક મનુષ્ય $24$ કલાકમાં આશરે ........ મૂત્રનો ત્યાગ કરે છે. ($\text{લિટર}$ માં)

જક્ષ્ટામેડ્યુલરી નેફ્રોન્સની સરખામણીમાં કોર્ટિકલ નેફ્રોન્સની સંખ્યા ...... હોય છે.

$A:$ બાઉમેનની કોથળીની અંદરની દીવાલ પોડોસાઇટ્સ નામના વિશિષ્ટ કોષોથી બનેલી હોય છે,જેમાં સંખ્યાબંધ પ્રવર્ધો હોય છે.
$R:$ આ પ્રવર્ધો શોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.

મનુષ્યમાં મૂત્રાશયની દીવાલમાં લીસા સ્નાયુઓનું એક જાડું પડ જોવા મળે છે,જેને . . . . . . કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo