$Y-$અક્ષ બિંદુઓ $A (-4, 1)$ અને $B (1, 1)$ ને જોડતા રેખાખંડનું $A$ થી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે ($:1$ માં)?

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $2$

Explore More

Similar Questions

ત્રિકોણના બે શિરોબિંદુઓ $(3, 1)$ અને $(1, 5)$ છે. જો ત્રિકોણનું મધ્યકેન્દ્ર ઉગમબિંદુ હોય,તો ત્રીજું શિરોબિંદુ કયું છે?

$(8, 10)$ અને $(4, 8)$ ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ ............. છે.

$A (-2, 1)$ અને $B (7, 8)$ ને જોડતા રેખાખંડને પાંચ સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે,તો $A$ થી ત્રીજા બિંદુના યામ શોધો.

$A - M - B$ અને જો $\frac{AM}{AB} = \frac{3}{5}$ હોય,તો $M$ એ $\overline{AB}$ નું $A$ થી કયા ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે......

દર્શાવો કે $(-2,-3), (6,3), (3,7)$ અને $(-5,1)$ એ લંબચોરસના શિરોબિંદુઓ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo