નીચેનામાંથી કયા સંયોજન $(a-d)$ માં રંગસૂત્રોની સંખ્યા દ્વારા આજના હેક્ઝાપ્લોઇડ ઘઉંનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે?
સંયોજન મોનોસોમિક,હેપ્લોઇડ,ન્યુલિસોમિક,ટ્રાયસોમિક

  • A
    $27, 28, 42, 43$
  • B
    $7, 82, 40, 42$
  • C
    $21, 7, 42, 43$
  • D
    $41, 21, 40, 43$

Explore More

Similar Questions

જ્યારે સામાન્ય વ્યક્તિ અને સીકલ સેલ એનિમિયાના દર્દીના રુધિર હિમોગ્લોબિનને ઇલેક્ટ્રોફોરેટિક ક્ષેત્રમાં મૂકવામાં આવે,ત્યારે શું જોવા મળશે?

તફાવત આપો: અપૂર્ણ પ્રભુતા અને સહ-પ્રભુતા.

આફ્રિકન વસ્તીમાંથી સિકલ સેલ એનિમિયા દૂર થયો નથી કારણ કે

$F_1$ પેઢીના છોડનું જ્યારે સમયુગ્મી પ્રભાવી પિતૃ સાથે સંકરણ કરવામાં આવે છે,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું સહ-પ્રભાવિતા (Codominance) નું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo