નીચેનામાંથી કયા વિધાનમાં મેળવેલ અશુદ્ધ અર્ધવાહક $p$-પ્રકારનો છે?

  • A
    જર્મેનિયમમાં બિસ્મથ ઉમેરવામાં આવે છે
  • B
    સિલિકોનમાં એન્ટિમની ઉમેરવામાં આવે છે
  • C
    જર્મેનિયમમાં ગેલિયમ ઉમેરવામાં આવે છે
  • D
    સિલિકોનમાં ફોસ્ફરસ ઉમેરવામાં આવે છે

Explore More

Similar Questions

$p-$પ્રકારના સેમિકન્ડક્ટર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આંતરિક અર્ધવાહકના રિકોમ્બિનેશન સહગુણક (recombination coefficient) ને સમજાવો અને સંબંધ $n_i^2 = n_e n_h$ મેળવો.

Difficult
View Solution

$N$-પ્રકારના અર્ધવાહકમાં,ડોનર ઊર્જાસ્તરો $E_D$ ક્યાં આવેલા હોય છે?

$N-$ પ્રકારના સેમિકન્ડક્ટર પરનો કુલ વિદ્યુતભાર કેટલો હોય છે?

સિલિકોન સ્ફટિકમાં ફોરબિડન ગેપની પહોળાઈ $1.1 \, eV$ છે. જ્યારે સ્ફટિકને $N$-પ્રકારના સેમિકન્ડક્ટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે,ત્યારે ફર્મી લેવલનું કન્ડક્શન બેન્ડથી અંતર કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo