$N$-પ્રકારના અર્ધવાહકમાં,ડોનર ઊર્જાસ્તરો $E_D$ ક્યાં આવેલા હોય છે?

  • A
    ડોનર ઊર્જાસ્તરો $E_D$,વેલેન્સ બેન્ડ ઊર્જાસ્તર $E_V$ ની તદ્દન નજીક હોય છે.
  • B
    ડોનર ઊર્જાસ્તરો $E_D$,કન્ડકશન બેન્ડ ઊર્જાસ્તર $E_C$ ની તદ્દન નજીક હોય છે.
  • C
    ડોનર ઊર્જાસ્તરો $E_D$,$E_C$ અને $E_V$ ઊર્જાસ્તરોની બરાબર મધ્યમાં હોય છે.
  • D
    ડોનર ઊર્જાસ્તરો $E_D$,$E_C$ અને $E_V$ બંને ઊર્જાસ્તરોની નજીક હોય છે.

Explore More

Similar Questions

જ્યારે $N-$ પ્રકારના સેમિકન્ડક્ટરને ગરમ કરવામાં આવે છે,ત્યારે ચાર્જ કેરિયર્સ સાથે શું થાય છે?

$P$-પ્રકારના અર્ધવાહકમાં, એક્સેપ્ટર ઊર્જાસ્તર $E_A$ એ વેલેન્સ બૅન્ડની ઉપર $57 \, meV$ અંતરે આવેલું છે। હોલનું નિર્માણ કરવા માટે જરૂરી મહત્તમ તરંગલંબાઈ ....... $\mathring{A}$ છે। (આપેલ છે: $h = 6.6 \times 10^{-34} \, J \, s$, $c = 3 \times 10^8 \, m/s$, $1 \, eV = 1.6 \times 10^{-19} \, J$)

Difficult
View Solution

$P$-પ્રકારના સેમિકન્ડક્ટરમાં એક્સેપ્ટર લેવલ વેલેન્સ બેન્ડથી $57 \, meV$ ઉપર છે. હોલ બનાવવા માટે જરૂરી પ્રકાશની મહત્તમ તરંગલંબાઇ કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \, J-s$, પ્રકાશની ઝડપ $c = 3 \times 10^8 \, m/s$, ઇલેક્ટ્રોનનો વીજભાર $e = 1.6 \times 10^{-19} \, C$)

Difficult
View Solution

ડોનર પ્રકારની અશુદ્ધિ શેમાં જોવા મળે છે?

$P-$ પ્રકારના સેમિકન્ડક્ટરમાં હોલ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo