લિંગી રંગસૂત્રની અનિયમિતતાથી જોવા મળતી ઊણપોના ઉદાહરણ આપી ટૂંકમાં વર્ણવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

લિંગી રંગસૂત્રની ટ્રાયસોમીનું ઉદાહરણ ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ $(XXY)$ અને મોનોસોમીનું ઉદાહરણ ટર્નર્સ સિન્ડ્રોમ $(XO)$ છે.

ક્લાઇન ફેલ્ટર્સ સિન્ડ્રોમ (Klinefelter's Syndrome) $:$ આ આનુવંશિક વિકારનું કારણ એક વધારાનું $X$ રંગસૂત્ર છે જેને કારણે કેટાઇપ $47$ $XXY$ રંગસૂત્રો દર્શાવે છે.

સ્વરૂપ પ્રમાણે પુરુષ પણ વધ્ય

શુક્રપિંડો અલ્પવિકસિત

ઊંચું કદ, લાંબા પડતા પગ, ટૂંકી ગરદન શરીર પર આછી રુંવાટી (વાળ)
 
દર $1500$ વ્યક્તિઓમાં $1$ વ્યક્તિ આ અનિયમિતતા દર્શાવે છે.
 
સ્ત્રીઓમાં હોય તેવી છાતી, પહોળી અને ચપટી નિતંબ મેખલા, તીણો સ્ત્રી જેવો અવાજ.
 
માનસિક મંદતા
 
ટર્નર્સ સિન્ડ્રોમ (Turner's Syndrome) $:$ આ પ્રકારના વિકારનું કારણ એક $X$ રંગસૂત્રની ગેરહાજરી છે. એટલે $45$ રંગસૂત્રો $(XO)$ હોય છે.
 
આવી સ્ત્રી ઠીંગણું કદ, ટૂંકું કરચલીવાળું ગળું
 
પ્રજનન અંગો અલ્પવિકસિત, ગર્ભાશય અલ્પવિકસિત
 
દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો જોવા મળતાં નથી.
967-s56g

Similar Questions

ડાઉન સિન્ડ્રોમ એ રંગસૂત્રની $21$ મી જોડમાં એક વધારે રંગસૂત્રને કારણે થાય છે. ખામીયુક્ત માતા અને સામાન્ય પિતાની કેટલા ટકા સંતતિમાં આ ખામીની અસર જોવા મળશે?

  • [AIPMT 2003]

-શારીરીક અને માનસીક મંદ વિકાસ

- હથેળી પહોળી અને કરચલી વાળી આ લક્ષણો કઈ ખામી સૂચવે છે?

દૈહિક પ્રાથમિક નોન ડીસજંક્શનને કારણે કયો રોગ થાય છે?

કઈ ખામીથી સજીવ લિંગી દ્રષ્ટિએ વંધ્ય બનતો નથી?

એન્યુપ્લોઇડીની વ્યાખ્યા આપો. તે પોલિપ્લોઇડીથી કઈ રીતે અલગ પડે છે ? નીચેની રંગસૂત્રીય અનિયમિતતા ધરાવતા વ્યકિતઓની ચર્ચા કરો. $(a)$ $21$ મા રંગસૂત્રની ટ્રાયસોમી $(b)$ $XXY$ $(c)$ $XO$