યંગ મોડ્યુલસના પ્રયોગમાં જો તારની લંબાઈ અને ત્રિજ્યા બમણી કરી દેવામાં આવે તો $Y$ નું મૂલ્ય ...
$2 $ ગણું થાય
$4$ ગણું થાય
અચળ રહે
અડધું થાય
સ્ટીલનો તાર તૂટ્યા વગર $100\,kg$ વજન ખમી શકે છે જો તારાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે તો દરેક ભાગ ...... $kg$ વજન ખામી શકે.
જયારે તાર પર $4N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ $a$ છે.જયારે $5N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ $b$ છે.તો જયારે $9N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ કેટલી થાય?
ખેંચાયા વગરના $1.0\, m $ લંબાઈ ધરાવતા સ્ટીલના તારને એક છેડે $14.5 \,kg$ દળને જડિત કરેલ છે. તેને ઊર્ધ્વ સમતલમાં વર્તુળાકારે ઘુમાવવામાં આવે છે. વર્તુળમાર્ગમાં નીચેના બિંદુએ તેની કોણીય ઝડપ $2$ પરિભ્રમણ $/s$ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ $0.065\, cm$ છે. જ્યારે જડિત કરેલ દળ વર્તુળમાર્ગમાં નિમ્નત્તમ બિંદુએ હોય ત્યારે તારના લંબાઈ-વધારાની ગણતરી કરો.
એક રબર જેના આડછેડનું ક્ષેત્રફળ $25m{m^2}$ અને પ્રારંભિક લંબાઈ $10 \,cm.$ અને તેને $5 \,cm.$ ખેચવામાં આવે છે અને પછી $5\, gm$ ના દળને પ્રક્ષિપ્ત કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. જો ${Y_{rubber}} = 5 \times {10^8}N/{m^2}$ હોય તો પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ ......... $ms^{-1}$ થાય .