પિલ્સનું કાર્ય કયું?
અંડપાત અને ગર્ભસ્થાપનને ઉતેજે છે.
ગ્રીવાશ્લેષ્મની ગુણવતામાં બદલાવ લાવે છે.
શુક્રકોષનાં પ્રવેશને અટકાવતું નથી.
$A$ અને $C$ બંને
આ પદ્ધતિ તથ્ય પર આધારિત છે, જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે, ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે.
અંતઃસ્ત્રાવી ગર્ભ અવરોધકોની પ્રક્રિયાના પ્રકાર, લાભ અને ગેરલાભની ચર્ચા કરો.
ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગીમાં શું ધ્યાન રાખવું જરૂરી છે ?
શુક્રકોષનાશક
નીચેની આકૃતિને ઓળખો.