$Escherichia \text{ } coli$ ના લેક્ટોઝ ઓપેરોનમાં, પ્રમોટરનું કાર્ય શું છે?

  • A
    $Gyrase$ ઉત્સેચકનું જોડાણ
  • B
    $RNA$ પોલિમરેઝનું જોડાણ
  • C
    $RNA$ પોલિમરેઝ માટે સંકેત આપે છે
  • D
    મેસેન્જર $RNA$ નું પ્રોસેસિંગ

Explore More

Similar Questions

બંધારણીય જનીન મોનોસિસ્ટ્રોનિક છે $- P$
બંધારણીય જનીન પોલિસિસ્ટ્રોનિક છે $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad P \quad\quad Q$

નીચેનામાંથી કયો પદાર્થ $\beta$-ગેલેક્ટોસાઈડેઝ માટે પ્રક્રિયક (substrate) છે?

$lac$ ઓપેરોનનાં વિકૃતિ પામેલા $z$ જનીન ધરાવતો $E. coli$ કોષ,ઊર્જાનાં સ્ત્રોત તરીકે ફક્ત લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં વિકાસ પામી શકતો નથી,કારણ કે:

$lac$ ઓપેરોનમાં,$z$ જનીન શેના માટે કોડ કરે છે?

જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કયા સ્તરે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo