બંધારણીય જનીન મોનોસિસ્ટ્રોનિક છે $- P$
બંધારણીય જનીન પોલિસિસ્ટ્રોનિક છે $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો.
$\quad\quad\quad P \quad\quad Q$
Macaca $\quad$ $\quad$ Bacilus
Bacilus $\quad$ $\quad$ Macaca
Macropus $\quad$ $\quad$ Saccharomyces
Saccharomyces $\quad$ $\quad$ Macropus
કેટલીક વાર ઢોર અથવા મનુષ્યમાં પણ એવા શિશુનો જન્મ થાય છે કે તેમાં હાથ-પગની અલગ જોડ / આંખ વગેરેમાં અનિયમિતતા હોય છે. ટિપ્પણી કરો.
કોષચક્ર દરમિયાન $DNA$ સંશ્લેષણ ક્યાં તબક્કામાં થાય છે ?
સુકોષકેન્દ્રીમાં $RNA$ પોલિમરેઝ $II$ શેનાં સંશ્લેષણનું ઉદ્દીપન કરે છે?
નીચેની પોલિન્યુકિલઓટાઈડ શૃંખલામાં $P, Q, R$ અને $S$ માંથી પ્યુરિન નાઈટ્રોજન બેઈઝ કઈ છે?
$DNA$ ટેમ્પલેટ પર $RNA$ નાં સંશ્લેષણની ઘટનામાં .....નો સમાવેશ થાય છે