મધ્યસ્થ માટેના સૂત્ર $M = l + \frac{(\frac{n}{2} - cf)}{f} \times c$ માં,$cf = \ldots \ldots \ldots$

  • A
    મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ
  • B
    મધ્યસ્થ વર્ગની અધઃસીમા
  • C
    મધ્યસ્થ વર્ગની આવૃત્તિ
  • D
    વર્ગ લંબાઈ

Explore More

Similar Questions

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$n=200$,$\Sigma f_{i} d_{i}=0$ અને $A=25$ છે. તો,$\bar{x}=\ldots \ldots \ldots \ldots$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક શોધો:
વર્ગ $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
આવૃત્તિ $6$ $8$ $17$ $24$ $42$ $30$ $15$ $8$

નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ વર્ગ .......... છે.
વર્ગ $20-25$ $25-30$ $30-35$ $35-40$ $40-45$ $45-50$ $50-55$
આવૃત્તિ $2$ $5$ $8$ $10$ $7$ $10$ $3$

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$A=49.5, \Sigma f_{i}=40, \Sigma f_{i} u_{i}=-5$ અને $c=20$ છે. તો,મધ્યક $\bar{x}=$ ............

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો:
વર્ગ $0-5$ $5-10$ $10-15$ $15-20$ $20-25$ $25-30$ $30-35$
આવૃત્તિ $5$ $15$ $15$ $8$ $4$ $2$ $1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo