નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ વર્ગ .......... છે.
વર્ગ $20-25$ $25-30$ $30-35$ $35-40$ $40-45$ $45-50$ $50-55$
આવૃત્તિ $2$ $5$ $8$ $10$ $7$ $10$ $3$

  • A
    $35-40$
  • B
    $30-35$
  • C
    $40-45$
  • D
    $45-50$

Explore More

Similar Questions

સૂત્ર $Z = l + \left( \frac{f_{1} - f_{0}}{2f_{1} - f_{0} - f_{2}} \right) \times c$ માં,$f_{1}$ શું દર્શાવે છે?

જો $M = 72$ અને $\bar{x} = 70$ હોય,તો $Z = \ldots \ldots \ldots \ldots$

આવૃત્તિ વિતરણ માટે દોરવામાં આવેલા બે પ્રકારના ઓજીવ (Ogives) બિંદુ $(20, 25)$ પર છેદે છે. તો,માહિતીનો મધ્યસ્થ ....... છે.

અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને તે જ માહિતીને વર્ગીકૃત કરીને મેળવેલ મધ્યસ્થ હંમેશા સમાન હોય છે. શું તમને લાગે છે કે આ વિધાન સાચું છે? કારણ આપો.

નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ વર્ગ $\ldots \ldots \ldots \ldots$ છે.
વર્ગ $10-25$ $25-40$ $40-55$ $55-70$ $70-85$ $85-100$
આવૃત્તિ $5$ $21$ $21$ $8$ $25$ $20$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo