આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$A$ અને $B$ ગતિ કરવા માટે મુક્ત છે. બધી સપાટીઓ લીસી છે. તો $(0 < \theta < 90^o)$ માટે:

  • A
    $A$ નો પ્રવેગ $g \sin \theta$ કરતા વધારે હશે
  • B
    $A$ નો પ્રવેગ $g \sin \theta$ કરતા ઓછો હશે
  • C
    $B$ ને કારણે $A$ પર લાગતું લંબબળ $mg \cos \theta$ કરતા વધારે હશે
  • D
    $B$ ને કારણે $A$ પર લાગતું લંબબળ $mg \cos \theta$ જેટલું હશે

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$M$ દળનો બ્લોક ઘર્ષણરહિત ઢળતી સપાટી પર ઉપરની તરફ ગતિ કરવાનું શરૂ કરે તે માટે $F$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?

આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે,જો $M_1 = 10 \ kg$,$M_2 = 5 \ kg$,$\theta = 30^\circ$ અને $g = 10 \ m/s^2$ હોય,તો દોરીમાં ઉદ્ભવતું તણાવ $N$ માં શોધો.

$2 \ kg$ દળનો એક સંપૂર્ણ લીસો ગોળો $A$,$4 \ kg$ દળના લંબચોરસ બ્લોક $B$ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબની ઉભી દીવાલના સંપર્કમાં છે. બધી સપાટીઓ લીસી છે. ગોળા $A$ પર ઉભી દીવાલ દ્વારા લાગતું લંબબળ શોધો ( $N$ માં). ($g = 10 \ m/s^2$ લો.)

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળા પર એક ઘર્ષણરહિત તાર $AB$ જડેલો છે. એક ખૂબ નાનો ગોળાકાર દડો આ તાર પર સરકે છે. આ દડાને $A$ થી $B$ સુધી સરકતા લાગતો સમય કેટલો છે?

Difficult
View Solution

એક બ્લોકને લીસા ઢળતા સમતલ પરથી મુક્ત કરવામાં આવે છે,જ્યારે બીજો બ્લોક તે જ બિંદુથી મુક્ત પતન કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo