આપેલ આકૃતિમાં, એક $m$ દળનો ગોળો બે સમાન લંબાઈની દોરીઓ વડે જોડેલ છે. જો સળીયાના કોણીય વેગ $\omega$ સાથે ફેરવામાં આવે છે, તો પછી

212686-q

  • A

    $T_1 > T_2$

  • B

    $T_2 > T_1$

  • C

    $T_1=T_2$

  • D

    $T_1=\frac{T_2}{6}$

Similar Questions

$50\;m$ ત્રિજયા ધરાવતા પથ પર $ 500 \;kg$ ની કાર $36\;km/hr$ ની ઝડપથી વળાંક લે છે. કેન્દ્રગામી બળ ..........  $N$ થાય.

  • [AIPMT 1999]

અચળ કોણીય વેગથી વર્તૂળ પર ગતિ કરતાં કણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

પૃથ્વી પરના કયા સ્થળે કેન્દ્રગામી બળ મહત્તમ હોય ? 

એક કાર અચળ ઝડપે $0.2 \,km$ ની ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર રસ્તા પર ગતિ કરી રહી છે. કારના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણ $0.45$ છે, તો કારની મહત્તમ ઝડપ .............. $m / s$ હોઈ શકે છે [ $g=10 \,m / s ^2$ લો]

$m$ દળનાં બ્લોકને કેન્દ્રથી $x$ અંતરે સમક્ષિતિજ રીતે વર્તુળાકાર ટેબલ પર મુકવામાં આવેલો છે. જો બ્લોક અને ફરતાં ટેબલની સપાટી વચ્ચેનું ઘર્ષણાંક $\mu$ છે, તો ટેબલની મહત્તમ કોણીય ઝડપ શોધો કે જેથી બ્લોક તેના પરથી લપસે નહિ.