અચળ કોણીય વેગથી વર્તૂળ પર ગતિ કરતાં કણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

  • A

    વેગ સદિશ વર્તૂળને સ્પર્શક છે.

  • B

    પ્રવેગ સદિશ વર્તૂળને સ્પર્શક છે.

  • C

    પ્રવેગ સદિશ વર્તૂળના કેન્દ્ર પર હોય છે.

  • D

    વેગ અને પ્રવેગ સદિશ પરસ્પર લંબ હોય છે.

Similar Questions

$72\;km/hr$ ની ઝડપથી કાર $10\,m$ ત્રિજયાના રોડ પર $P$ બિંદુએ સંપર્કબળ ....... $kN$ થાય. કારનું દળ $500\,kg$ છે.

વાહનની $optimum$ ઝડપે જતાં વાહન પર કયો ઘટક કેન્દ્રગામી બળ પૂરું પાડે છે ?

એક ગ્રામોફોન રેકૉર્ડ $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ રેકૉર્ડના કેન્દ્રથી $r$ અંતરે એક સિક્કો મૂકેલો છે. સ્થિત-ઘર્ષણાંકનું મૂલ્ય છે. સિક્કો એ રેકૉર્ડની સાથે ભ્રમણ કરશે જો .......

$72 \,km/hr$ ની ઝડપથી જતી બાઇક $ 20\,m$ ત્રિજયામાં વળાંક લે છે,બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે રાખવી જોઇએ?

એક કાર અચળ ઝડપે $0.2 \,km$ ની ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર રસ્તા પર ગતિ કરી રહી છે. કારના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણ $0.45$ છે, તો કારની મહત્તમ ઝડપ .............. $m / s$ હોઈ શકે છે [ $g=10 \,m / s ^2$ લો]