નીચે દર્શાવેલ સર્કિટ આકૃતિમાં,પ્રવાહના વહનનું મૂલ્ય અને દિશા અનુક્રમે શું હશે?

  • A
    $7/3 \text{ A}$,$a$ થી $b$ તરફ $e$ દ્વારા
  • B
    $7/3 \text{ A}$,$b$ થી $a$ તરફ $e$ દ્વારા
  • C
    $1.0 \text{ A}$,$b$ થી $a$ તરફ $e$ દ્વારા
  • D
    $1.0 \text{ A}$,$a$ થી $b$ તરફ $e$ દ્વારા

Explore More

Similar Questions

$5\, A$ ના પ્રવાહ દ્વારા કેટલા સમયમાં એક લિટર ${H_2}$ એકત્રિત થશે? (આપેલ છે: $Z = 1 \times {10^{ - 8}}\,kg/C$ અને ${H_2}$ ની ઘનતા = $0.09\,kg/{m^3}$)

Difficult
View Solution

અચળ $e.m.f.$ ધરાવતા વિદ્યુતકોષને પહેલા $R_1$ અવરોધ સાથે અને ત્યારબાદ $R_2$ અવરોધ સાથે જોડવામાં આવે છે. જો બંને કિસ્સામાં વપરાતો પાવર સમાન હોય,તો વિદ્યુતકોષનો આંતરિક અવરોધ કેટલો હશે?

Difficult
View Solution

$5\,V$ નું $e.m.f.$ અને $0.5\,\Omega$ નો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને $4.5\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે,તો બેટરીના ટર્મિનલ પરનો વોલ્ટેજ ............. $V$ થાય.

બે સમાન બલ્બને $E$ emf ધરાવતા આદર્શ સ્ત્રોત સાથે સમાંતરમાં જોડવામાં આવ્યા છે. એમીટર $A$ અને વોલ્ટમીટર $V$ આદર્શ છે. જો બલ્બ $B_2$ ફ્યુઝ થઈ જાય,તો

$0.5\, \Omega$ આંતરિક અવરોધ અને $2\, V$ $e.m.f.$ ધરાવતા $6$ કોષોની બનેલી બેટરીને $10\, \Omega$ ના બાહ્ય અવરોધનો ઉપયોગ કરીને $220\, V$ ના $D.C.$ મેઈન્સ વડે ચાર્જ કરવામાં આવે છે. તો ચાર્જિંગ વિદ્યુતપ્રવાહ કેટલો હશે ($, A$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo