બે એકસમાન બલ્બોને $emf$ $E$ ધરાવતાં આદર્શ ઉદગમની વચ્ચે સમાંતર જોડેલ છે.એમીટર $A$ અને વોલ્ટમીટર $V$એ આદર્શ છે.જો બલ્બ $B_2$એ ફ્યુઝ થઇ જાય તો,

213682-q

  • A

    $A$નું વાંચન વધશે પરંતુ $V$નું સમાન જળવાઈ રહેશે.

  • B

    $A$નું વાંચન ઘટશે પરંતુ $V$નું વધશે.

  • C

    $A$નું વાંચન ઘટશે પરંતુ $V$નું સમાન જળવાઈ રહેશે.

  • D

    $A$નું વાંચન વધશે પરંતુ $V$નું વાંચન પણ વધશે.

Similar Questions

પરિપથમાં રહેલ ત્રણેય અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા સમાન હોય તો...

  • [AIIMS 2005]

એક ઈલેક્ટ્રિક બલ્નનું રેટિંગ $220 \;V$ અને $100 \;W$ છે જ્યારે તેને $110\;V$ નાં સપ્લાય સાથે જોડવામાં આવે તો કેટલો પાવર વપરાય?

  • [AIEEE 2006]

આંતરિક અવરોધ $r$ ધરાવતી બેટરી સાથે $R$ અવરોધ જોડેલ છે $R$ અવરોધ પર મહત્તમ પાવર કરવા માટે ...

  • [JEE MAIN 2019]

$2 \,\Omega $ અવરોધ ધરાવતા એમિટર $100\,mA $ માપી શકે છે.હવે,  $5 \,V $ માપે તેવું બનાવવા માટે કેટલા ........... $\Omega$ અવરોધ શ્રેણીમાં જોડવો પડે?

જે જુદી જુદી ધાતુના જંકશનમાંથી વિધુત પ્રવાહ પસાર કરતા જંકશન આગળ ઉત્સર્જાતી અથવા શોષાતિ ઉષ્માને કયા નિયમથી ઓળખાય છે ?