ક્ષારોના $III$ સમૂહના બેઝિક રેડિકલ્સના વિશ્લેષણમાં,$NH_4OH$ માં $NH_4Cl_{(s)}$ ઉમેરવાનો હેતુ શું છે?

  • A
    $OH^{-}$ આયનોની સાંદ્રતા વધારવા માટે
  • B
    $IV$ અને $V$ સમૂહના રેડિકલ્સના અવક્ષેપન માટે
  • C
    $NH_4OH$ ના વિયોજનને દબાવવા માટે
  • D
    $Cl^{-}$ આયનો ઉમેરવા માટે

Explore More

Similar Questions

કશનળી $A$ અને $B$ માં અનુક્રમે $NH_4Cl$ અને $NaCl$ ના દ્રાવણો છે. જો બંને કશનળીમાં $Mg(OH)_2$ નું દ્રાવણ ઉમેરવામાં આવે તો શું થશે?

બેન્ઝીનના નાઈટ્રેશન માટે સાંદ્ર $H_2SO_4$ અને $HNO_3$ ના મિશ્રણનો વિચાર કરો. જો આ મિશ્રણમાં $KHSO_4$ નો મોટો જથ્થો ઉમેરવામાં આવે,તો નાઈટ્રેશનનો દર

$0.1 \ M \ H_2S$ અને $0.3 \ M \ HCl$ ધરાવતા દ્રાવણ માટે $[S^{2-}]$ અને $[HS^{-}]$ ની ગણતરી કરો.
[$H_2S$ માટે $K_{a1} = 1.0 \times 10^{-7}$ અને $K_{a2} = 1.3 \times 10^{-13}$]

Difficult
View Solution

જ્યારે ગુણાત્મક પૃથ્થકરણ માટે $HCl$ ધરાવતા દ્રાવણમાંથી $H_2S$ પસાર કરવામાં આવે છે,ત્યારે તે સમૂહ $IV$ ના કેટાયન્સનું અવક્ષેપન કરતું નથી. આનું કારણ શું છે?

જ્યારે $0.01 \ M \ HCl$ ને એસિટિક એસિડના જલીય દ્રાવમાં ઉમેરવામાં આવે છે,ત્યારે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo