જ્યારે $0.01 \ M \ HCl$ ને એસિટિક એસિડના જલીય દ્રાવમાં ઉમેરવામાં આવે છે,ત્યારે...

  • A
    $CH_3COO^-$ ની મોલર સાંદ્રતા ઘટે છે.
  • B
    $CH_3COOH$ ની મોલર સાંદ્રતા ઘટે છે.
  • C
    $CH_3COO^-$ ની મોલર સાંદ્રતા વધે છે.
  • D
    આમાંથી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

ગુણાત્મક અકાર્બનિક વિશ્લેષણમાં ગ્રુપ $III-A$ ના હાઇડ્રોક્સાઇડ્સના અવક્ષેપન દરમિયાન ટેસ્ટ સોલ્યુશનમાં $NH_4Cl$ ની હાજરી શેમાં મદદ કરે છે?

Difficult
View Solution

$AgBr$ ની દ્રાવ્યતા શેમાં ન્યૂનતમ હોય છે?

એક દ્રાવણ $AcOH$ ના સંદર્ભમાં $0.1 \ M$ અને $AcONa$ ના સંદર્ભમાં $0.2 \ M$ છે. $Ac^-$ ની સાંદ્રતા કેટલી થાય? ($x = 0.2$ આપેલ છે)

$NaCl$ અને $AgNO_3$ વચ્ચેની પ્રક્રિયાને કોના દ્વારા અટકાવી શકાય છે?

$25 \ ^oC$ તાપમાને $0.1 \ M \ NaCl$ માં $AgCl(s)$ ની દ્રાવ્યતા ગણો. આપેલ છે: ${K_{sp}}(AgCl) = 2.8 \times 10^{-10}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo