નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.
નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ એકમાર્ગી છે. શક્તિનો પ્રથમ પોષકસ્તરમાં મેળવેલ હોય તેમાંથી $10 \%$ શક્તિને બીજા પોષકસ્તરમાં ટ્રાન્સફર કરેલ હોય છે.
હરણ$\rightarrow$સિંહ($1$ કિલો)
($10$કિલો શ્વસનની અને બીજી જૈવિક પ્રક્રિયામાં
જૈવભાર) ગુમાવેલ શક્તિ $90 \%$ (એટલે કે $9$ કિલો)
કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.
નીચેનામાંથી ખોટું વિધાન કયુ છે?
નીચેનામાંથી શાકાહારી સજીવોનું જૂથ કે જેઓ તૃણાહારીમાં સમાવિષ્ટ છે તેઓને અલગ તારવો.