જન્મ નિયંત્રણની પદ્ધતિમાં, નીચેનામાંથી કઈ એક આંતર ગર્ભાશય ઉપાય છે?
લિપીઝ સૂપ
સહેલી
નિરોધ
પુરુષ નસબંધી
યાદી$- I$ અને યાદી$- II$ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.
યાદી$-I$ | યાદી $- II$ |
$(a)$ આંતર પટલ | $(i)$ અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે. |
$(b)$ ગર્ભનિરોધક ગોળીઓ | $(ii)$ ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે. |
$(c)$ અંત:ગર્ભાશય ઉપકરણો | $(iii)$ પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી |
$(d)$ દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા | $(iv)$ તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે. |
ગર્ભ અવરોધક પધ્ધતિઓનાં વધુ પડતા ઉપયોગથી કઈ આડઅસરો થઈ શકે?
અંતઃસ્ત્રાવી ગર્ભ અવરોધકોની પ્રક્રિયાના પ્રકાર, લાભ અને ગેરલાભની ચર્ચા કરો.
આ પદ્ધતિ તથ્ય પર આધારિત છે, જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે, ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે.
પિરિયોડિક એબસ્ટિનન્સ માટે નીચેનામાથી ખોટું વિધાન પસંદ કરો.