મનુષ્યમાં,નીચેનામાંથી કોના વારસાનું નિયંત્રણ કરતા બહુવિકલ્પી કારકો (multiple alleles) જોવા મળે છે?

  • A
    સિકલ સેલ એનિમિયા
  • B
    રુધિર જૂથો
  • C
    વર્ણાંધતા
  • D
    થેલેસેમિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મલ્ટિપલ એલીલ (બહુવિકલ્પી કારકો) માટેનું ઉત્તમ દૃષ્ટાંત છે?

બહુવિકલ્પી કારકો (multiple alleles) ના ખ્યાલને ધ્યાનમાં લેતા,એક સજીવ તે લક્ષણ માટે માત્ર . . . . . . કારકો ધરાવી શકે છે.

વિષમયુગ્મી $B$ રુધિરજૂથ ધરાવતો પુરુષ અને સમયુગ્મી $A$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રીની સંતતિઓમાં જનીનપ્રકાર અને સ્વરૂપ પ્રકારની સંખ્યા કેટલી હશે?

એક પરિવારમાં,પિતાનું રુધિરજૂથ '$A$' છે અને માતાનું રુધિરજૂથ '$B$' છે. જો તેમની સંતતિમાં રુધિરજૂથ '$AB$' હોવાની સંભાવના $50\%$ હોય,તો આ શું સૂચવે છે?

$ABO$ રુધિરજૂથો કયા જનીન દ્વારા નિયંત્રિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo