નીચેનામાંથી કયું મલ્ટિપલ એલીલ માટેનું ઉત્તમ દૃષ્ટાંત છે?

  • A

    $ABO$ રૂધિરજૂથ

  • B

    વટાણામાં સ્ટાર્ચની કણિકાઓનું કદ

  • C

    બીજનો આકાર

  • D

    વટાણાનાં પુષ્પનો રંગ

Similar Questions

વધુ લોકપ્રિય રીતે જાણીતું રુધિરજૂથ, $ABO$ ગ્રૂપ છે, તેને $“ABO”$ તરીકે નામાભિધાન કરેલ છે. નહીં કે $ABC,$ કારણ કે તેમાંના $“O”$ ને …….. ના હોવા સાથે સંબંધ છે.

  • [AIPMT 2009]

નીચેના શબ્દોને ઉદાહરણ સહિત સમજાવો :

$(a)$ સહ-પ્રભાવિતા

$(b)$ અપૂર્ણ પ્રભુતા

માતાનું રૂધિરજૂથ - $B$ હોય અને પિતાનું રૂધિરજૂથ - $AB$ હોય તો બાળકનું રૂધિરજૂથ કર્યું હોઈ ન શકે ?

કઈ લાક્ષણીકતા $3$ અલીલ દ્વારા અભીવ્યકત થઈ શકે છે.

નીચેના વિધાનોમાં ઘટતા શબ્દની પૂર્તિ કરો.
$ABO$ રૂધિર જૂથ ....... દ્વારા સહપ્રભાવિતા અને ......... દ્વારા પ્રભાવિતાને સમજાવે છે.