વિષમયુગ્મી $B$ રુધિરજૂથ ધરાવતો પુરૂષ અને સમયુગ્મી $A$ રુઘિરજૂથ ધરાવતી સ્ત્રીની સંતતિઓમાં જનીનપ્રકાર .......... અને સ્વરૂપ પ્રકાર ........... આવે.
$2,2$
$4,4$
$4,2$
$2,4$
જો માતાનું રૂધિર જૂથ $A$ હોય અને પિતાનું $AB$ હોય, તો નીચે દર્શાવેલ કયું રૂધિર જૂથ તેમનાં બાળકનું હોઈ શકે નહિ?
$ABO$ રુધિર જૂથ માણસમાં જનીન $I$ દ્વારા નિયંત્રિત છે. તેના ત્રણ વૈકલ્પિક કારકો છે. $I^A, I^B$ અને $i$. ત્રણ ભિન્ન વૈકલ્પિક કારકોને કારણે છ વિભિન્ન જીનોટાઈપ શક્ય છે. તેમાં કેટલા ફીનોટાઈપ બની શકે ? .
આપેલા ચાર જોડા (દંપતી)ના રૂધિર જૂથ પૈકી $O^+$ રૂધિર જૂથ ધરાવતા બાળકનાં વાસ્તવિક માતાપિતા કોણ હશે?
સહપ્રભાવિતા કોને કહે છે ? મનુષ્યના રુધિરજૂથના ઉદાહરણથી વિસ્તૃત સમજૂતી આપો.
$A,B,AB,O$ રૂધિર જુથ કેટલા કારકો દ્વારા નકકી થાય છે?