એક પરિવારમાં,પિતાનું રુધિરજૂથ '$A$' છે અને માતાનું રુધિરજૂથ '$B$' છે. જો તેમની સંતતિમાં રુધિરજૂથ '$AB$' હોવાની સંભાવના $50\%$ હોય,તો આ શું સૂચવે છે?

  • A
    પિતા વિષમયુગ્મી (heterozygous) છે.
  • B
    માતા વિષમયુગ્મી (heterozygous) છે.
  • C
    માતા-પિતામાંથી કોઈ એક વિષમયુગ્મી (heterozygous) છે.
  • D
    માતા સમયુગ્મી (homozygous) છે.

Explore More

Similar Questions

બહુવિકલ્પી કારકો (Multiple Alleles) અને પ્રભુતા (Dominance) ની વિભાવના ઉદાહરણ સાથે સમજાવો.

Difficult
View Solution

રમેશભાઈનું રુધિરજૂથ $B$ છે અને તેમની પુત્રીનું રુધિરજૂથ $AB$ છે. તેમની પત્નીનું રુધિરજૂથ શું હશે?

નીચેનામાંથી કઈ ઘટનામાં પ્રભુતા અને સહપ્રભાવીતા બંને જોઈ શકાય છે?

$ABO$ રુધિર જૂથનું નિયંત્રણ કરતું જનીન $I$ રક્તકણની સપાટી પર એન્ટિજનનું નિર્માણ કરે છે. આ એન્ટિજન શેના બનેલા હોય છે?

નીચેનામાંથી કયા સંકરણમાં સંતતિઓમાં સ્વરૂપ પ્રકારોની વિવિધતા સૌથી વધુ જોવા મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo