વ્યાપક સ્વરૂપે દઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામ જણાવો.

Similar Questions

$1 \;kg$ અને $3\; kg$ દળના બે પદાર્થોને સ્થાન સદિશો અનુક્રમે $\hat{i}+2 \hat{j}+\hat{k}$ અને $-3 \hat{i}-2 \hat{j}+\hat{k}$ છે.દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનના સદિશનું મૂલ્ય $..............$ સદિશના મૂલ્યના બરાબર હશે.

  • [AIPMT 2009]

દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશની વ્યાખ્યા લખો. 

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ના પરિમાણોવાળી એક સમાંગ $L$ આકારની લેમિના (પાતળી સપાટ તક્તી)નું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ તીનું દળ $3 \,kg$ છે. 

$m_1$ અને $ m_2$ દળના બે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ શોધો. તેઓ એકબીજાથી $ L$ અંતરે રહેલાં છે.

નાના પદાર્થો માટે પૃથ્વી પર તેનું ગુરુત્વકેન્દ્ર એ તેનાં દ્રવ્યમાન કેન્દ્ર પર સંપાત થાય છે. જ્યારે વિસ્તૃત (મોટા) પદાર્થ માટે આમ હોતું નથી. આ સંદર્ભમાં નાના અને મોટા પદાર્થનો ગુણાત્મક અર્થ શું છે ? નીચેના પૈકી કોના માટે બંને કેન્દ્રો સંપાત થશે ? મકાન, તળાવ, સરોવર, પર્વત