બગીચાના વટાણામાં,સ્ટાર્ચનું સંશ્લેષણ અસરકારક રીતે શેમાં થાય છે?

  • A
    વિષમયુગ્મી ગોળ બીજ ધરાવતા છોડ
  • B
    સમયુગ્મી ગોળ બીજ ધરાવતા છોડ
  • C
    ખરબચડા બીજ ધરાવતા છોડ
  • D
    શુદ્ધ અને સંકર ગોળ બીજ ધરાવતા છોડ

Explore More

Similar Questions

જે વનસ્પતિ મેન્ડલના આનુવંશિકતાના નિયમોનું પાલન કરતી નથી,તે .... છે.

શુદ્ધ લાલ પુષ્પ $\times$ શુદ્ધ સફેદ પુષ્પ $=$ ગુલાબી પુષ્પ. આ કોનું ઉદાહરણ છે?

રાખોડી પીંછાવાળા મરઘાનું તે જ સ્વરૂપ પ્રકાર ધરાવતી મરઘી સાથે પ્રજનન કરાવવામાં આવે છે. તેમની સંતતિ $15$ રાખોડી,$6$ કાળી અને $8$ સફેદ છે. તેમની સંતતિમાં રહેલા રાખોડી મરઘાં અને કાળી મરઘીનાં સ્વફલન દ્વારા ઉત્પન્ન થતી સંતતિનો સ્વરૂપ પ્રકાર શું હશે?

Difficult
View Solution

અપૂર્ણ પ્રભાવિતાના કિસ્સામાં $F_2$ પેઢીમાં શું જોવા મળે છે?

જ્યારે લાલ અને સફેદ ફૂલો ધરાવતા બે સમયગ્મી (homozygous) છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે છે, ત્યારે તેમની સંતતિમાં ગુલાબી ફૂલો જોવા મળે છે. આ દર્શાવે છે કે ફૂલના રંગ માટેના જનીનના એલીલ્સ . . . . . . દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo