અપૂર્ણ પ્રભાવિતાનાં કિસ્સામાં $F_2$ પેઢી..... ધરાવે છે.

  • A

    જનીન પ્રકાર ગુણોત્તરએ સ્વરૂપ પ્રકારનાં ગુણોત્તરને સમાન

  • B

    જનીન પ્રકાર ગુણોત્તર $3:1$

  • C

    સ્વરૂપ પ્રકાર ગુણોત્તર $3:1$

  • D

    એક પણ નહીં

Similar Questions

કઈ વનસ્પતિમાં જોવા મળતી પુષ્પના રંગની આનુવંશિકતા એ મેન્ડેલવાદને અનુસરતી નથી?

સૈદ્ધાંતિક રીતે સ્વરૂપપ્રકાર ત્યારે જ અભિવ્યક્ત પામે છે, જ્યારે કોઈ પ્રક્રિયક એ તેની નીપજમાં રૂપાંતર પામે, પરંતુ નીચેનામાંથી કઈ અવસ્થા દરમિયાન સ્વરૂપપ્રકાર અસર પામે છે?

મીરાબીલીસ જલાપામાં લાલ : ગુલાબી : સફેદમાં સંપૂર્ણ પ્રભાવિતાનો ગુણોત્તર .... હોય.

ડોગ ફ્લાવર વનસ્પતિમાં પુષ્પના રંગની આનુવંશિકતામાં $F_1$ સ્વરૂપ પ્રકાર -

અપુર્ણ પ્રભુતાની લાક્ષણીકતામાં $F_2$ પેઢીમાં મળતી સંતતિ માટે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર કેવું હશે?