સમીકરણ $y=x^2 \cos ^2 2 \pi \frac{\beta \gamma}{\alpha}$ માં, $x, \alpha, \beta$ ના એકમો અનુક્રમે $m , s ^{-1}$ અને $\left( ms ^{-1}\right)^{-1}$ છે. $y$ અને $r$ ના એકમો ક્યા છે?

  • A
    $m ^2, ms ^{-2}$
  • B
    $m , ms ^{-1}$
  • C
    $m^2, m$
  • D
    $m , ms ^{-2}$

Similar Questions

નીચેનામાંથી $...........$ ને એકમ છે પરંતુ પરિમાણરહિત છે.

જો ઝડપ $V$ , ક્ષેત્રફળ $A$ અને બળ $F$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?

  • [JEE MAIN 2020]

પાણીમાં ઉત્પન્ન થતા તરંગની ઝડપ $v=\lambda^a g^b \rho^e$ અનુસાર રજૂ કરવામાં આવે છે, જ્યાં $\lambda, g$ અને $\rho$ અનુક્રમે તરંગની તરંગલંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને પાણીની ધનતા છે. અનુક્રમે $a, b, c$ અને મૂલ્યો ........ હોય.

  • [JEE MAIN 2023]

કણનો $t $ સમયે (સેકન્ડમાં) વેગ ($cm/sec$) $v = at + \frac{b}{{t + c}}$ સંબંધ દ્રારા અપાય છે; $a,b$ અને $c$ નુ પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIPMT 2006]

ઊર્જા ઘનતાને $u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)$ સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં $\alpha, \beta$ અચળાંકો છે, $x$ એ સ્થાનાંતર, $k$ એ બોલ્ટ્ઝમેન અચળાંક અને $t$ એ તાપમાન છે. $\beta$ નું પરિમાણ ...... થશે.

  • [JEE MAIN 2022]