એક રેતીની ઘડિયાળ (hour-glass) માં,દર સેકન્ડે આશરે $100$ રેતીના કણો પડે છે (સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને); અને દરેક રેતીના કણને ઘડિયાળના તળિયે પહોંચતા $2 \, s$ લાગે છે. જો દરેક રેતીના કણનું સરેરાશ દળ $0.2 \, g$ હોય,તો પડતી રેતી દ્વારા ઘડિયાળના તળિયા પર લાગતું સરેરાશ બળ આશરે .......... $N$ છે.

  • A
    $0.4$
  • B
    $0.8$
  • C
    $1.2$
  • D
    $1.6$

Explore More

Similar Questions

$m$ દળનો એક દડો $v$ ઝડપથી ગતિ કરે છે અને દીવાલ સાથે લંબરૂપે અથડાઈને પાછો ફરે છે. જો દીવાલ સાથેનો સંપર્ક સમય $t$ હોય,તો દડા દ્વારા દીવાલ પર લાગતું બળ શોધો.

આકૃતિ $0.4 \; kg$ દળ ધરાવતા પદાર્થની એક-પરિમાણીય ગતિનો સ્થાન-સમય $(x-t)$ આલેખ દર્શાવે છે. દરેક આઘાતનું મૂલ્ય કેટલું હશે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ વેગમાનનો ફેરફાર $(a)$ બળ
$(2)$ વેગમાનના ફેરફારનો દર $(b)$ બળનો આઘાત

રાસાયણિક બોમ્બના વિસ્ફોટ માટે કયા પ્રકારના બળો જવાબદાર છે: આંતરિક કે બાહ્ય બળો?

આઘાત (Impulse) નું પારિમાણિક સૂત્ર કોના સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo