એક વિદ્યુત-પરિપથમાં $2 \,\Omega $ અને $4\,\Omega $ ના બે અવરોધોને ક્રમમાં $6\, V$ ની બૅટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. $4\,\Omega $ ના અવરોધ દ્વારા $5\, s$ માં વપરાતી ઉષ્મા...... $J$

  • A

    $5$

  • B

    $10$

  • C

    $20$

  • D

    $30$

Similar Questions

ઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?

$1\, \mu \,A =\ldots \ldots \ldots \,A$

વિધુતસ્થિતિમાનના તફાવતનો એકમ $.........$ છે.

$2\,\Omega $ ના ત્રણ અવરોધ $A, B$ અને $C$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. જે દરેકમાં ઊર્જા ખર્ચાય છે અને પિગળ્યા વિના તે $18\%$ નો પાવર સહન કરી શકે છે. ત્રણેય અવરોધોમાંથી વહી શકતો મહત્તમ વિદ્યુતપ્રવાહ($A$ માં) શોધો. 

$5\Omega$ના અવરોધક તારના એકસરખા પાંચ ટુકડા કરી તેમને સમાંતર જોડવામાં આવે, તો તેમનો સમતુલ્ય અવરોધ $...............$થશે.