$L-C-R$ શ્રેણી $AC$ પરિપથમાં $L = 9 \ H$,$R = 10 \ \Omega$ અને $C = 100 \ \mu F$ છે. તો આ પરિપથનો $Q$-ફેક્ટર . . . . . . છે.

  • A
    $35$
  • B
    $25$
  • C
    $45$
  • D
    $30$

Explore More

Similar Questions

$L=0.12\, H$,$C=480\, nF$,$R=23\, \Omega$ ધરાવતો શ્રેણી $LCR$ પરિપથ $230\, V$ ના ચલિત આવૃત્તિ ધરાવતા સપ્લાય સાથે જોડેલ છે.
$(a)$ કઈ સ્રોત આવૃત્તિ માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ હશે? આ મહત્તમ મૂલ્ય મેળવો.
$(b)$ કઈ સ્રોત આવૃત્તિ માટે પરિપથ દ્વારા શોષાતો સરેરાશ પાવર મહત્તમ હશે? આ મહત્તમ પાવરનું મૂલ્ય મેળવો.
$(c)$ સ્રોતની કઈ આવૃત્તિઓ માટે પરિપથમાં સ્થાનાંતરિત પાવર,અનુનાદ આવૃત્તિએ મળતા પાવર કરતા અડધો હોય છે? આ આવૃત્તિઓ પર પ્રવાહનો કંપવિસ્તાર કેટલો હશે?
$(d)$ આપેલ પરિપથનો $Q$-ફેક્ટર કેટલો છે?

અવગણ્ય અવરોધ ધરાવતા એક પરિપથમાં $0.16 H$ નું ઇન્ડક્ટર અને $25 \mu F$ નો કેપેસિટર શ્રેણીમાં એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડાયેલા છે. પરિપથની અનુનાદિત આવૃત્તિ (resonant frequency) શોધો.

$2 \text{ mH}$ નું ઇન્ડક્ટન્સ,$20 \mu\text{F}$ નો કેપેસિટર અને $50 \Omega$ નો અવરોધ શ્રેણીમાં $A.C.$ સ્ત્રોત સાથે જોડાયેલા છે. ઇન્ડક્ટર અને કેપેસિટરનું રિએક્ટન્સ સમાન છે. તે બંનેમાંથી કોઈપણનું રિએક્ટન્સ કેટલું હશે ($Omega$ માં)?

શ્રેણી $LCR$ સર્કિટ માટે અનુનાદ (resonance) ની સ્થિતિમાં,કયું વિધાન સાચું નથી?

આપેલ પરિપથમાં,પરિપથનો પાવર ફેક્ટર $1$ છે અને બોક્સનો પાવર ફેક્ટર $\frac{3}{5}$ છે. એમીટરનું અવલોકન $A$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo