$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર આડછેદવાળા તારમાં,જ્યારે $I$ જેટલો પ્રવાહ વહે છે ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન $V$ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. જો બીજા તારની ત્રિજ્યા અડધી હોય અને તે સમાન દ્રવ્યનો બનેલો હોય,તો $2V$ ડ્રિફ્ટ વેગ માટે તેમાં વહેતો પ્રવાહ કેટલો હશે?

  • A
    $2I$
  • B
    $I$
  • C
    $I/2$
  • D
    $I/4$

Explore More

Similar Questions

ડ્રિફ્ટ વેગ $v_d$ ની વિદ્યુતક્ષેત્ર $E$ પરની નીચેનામાંથી કઈ નિર્ભરતા માટે ઓહ્મનો નિયમ પળાય છે?

જ્યારે એક લાંબા સીધા સમાન સળિયાને આદર્શ કોષ સાથે જોડવામાં આવે છે, ત્યારે તેમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v$ છે. જો સળિયાની અક્ષ પર એક સમાન કાણું પાડવામાં આવે અને તે જ બેટરીનો ઉપયોગ કરવામાં આવે, તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો થશે?

$3 \times 10^{-10} \text{ Vm}^{-1}$ ના વિદ્યુતક્ષેત્રમાં $2.5 \times 10^6 \text{ m}^2 \text{V}^{-1} \text{s}^{-1}$ ની મોબિલિટી સાથે ગતિ કરતા વિદ્યુતભારિત કણનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

$0.1 \text{ mm}$ વ્યાસ ધરાવતા નળાકાર વાહકમાંથી $90 \text{ mA}$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. તો વિદ્યુતપ્રવાહ ઘનતા ($\text{Am}^{-2}$ માં) કેટલી હશે? ($\pi \simeq 3$ લો)

$1 \,m$ લંબાઈ અને $5 \times 10^{-7} \,m^{2}$ જેટલા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાંબાનો તાર $1 \,A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો તાંબામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $8 \times 10^{28} \,m^{-3}$ હોય,તો એક ઇલેક્ટ્રોનને તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo