ડ્રિફ્ટ વેગ $v_d$ ની વિદ્યુતક્ષેત્ર $E$ પરની નીચેનામાંથી કઈ નિર્ભરતા માટે ઓહ્મનો નિયમ પળાય છે?

  • A
    $v_d \propto E$
  • B
    $v_d = \text{અચળ}$
  • C
    $v_d \propto E^{1/2}$
  • D
    $v_d \propto E^2$

Explore More

Similar Questions

$3 \times 10^{-10} \text{ Vm}^{-1}$ ના વિદ્યુતક્ષેત્રમાં $2.5 \times 10^6 \text{ m}^2 \text{V}^{-1} \text{s}^{-1}$ ની મોબિલિટી સાથે ગતિ કરતા વિદ્યુતભારિત કણનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

એક આયનીકરણ ચેમ્બરમાં એનોડ અને કેથોડ તરીકે સમાંતર વાહક પ્લેટો છે,જેમાં પ્રતિ $cm^3$ દીઠ $5 \times 10^7$ ઇલેક્ટ્રોન અને તેટલી જ સંખ્યામાં એક-આયનીકૃત ધન આયનો છે. ઇલેક્ટ્રોન $0.4\, m/s$ ના વેગથી ગતિ કરે છે. એનોડથી કેથોડ તરફનો પ્રવાહ ઘનતા $4\,\mu A/m^2$ છે. કેથોડ તરફ ગતિ કરતા ધન આયનોનો વેગ ............. $m/s$ છે. [$AIPMT$ $1992$]

Difficult
View Solution

વાહકનું વિદ્યુતક્ષેત્ર $E$,પ્રવાહ ઘનતા $J$ અને વાહકતા $\sigma$ વચ્ચેનો સંબંધ શું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનિયમિત આડછેદ ધરાવતા વાહકને અચળ સ્થિતિમાનના તફાવત સાથે જોડવામાં આવે છે. તો:

$0.02\,m$ વ્યાસ ધરાવતા તારમાં દર ઘન મીટર દીઠ $10^{28}$ મુક્ત ઇલેક્ટ્રોન છે. $100\,A$ ના વિદ્યુત પ્રવાહ માટે,તારમાં મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આશરે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo