$1 \,m$ લંબાઈ અને $5 \times 10^{-7} \,m^{2}$ જેટલા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાંબાનો તાર $1 \,A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો તાંબામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $8 \times 10^{28} \,m^{-3}$ હોય,તો એક ઇલેક્ટ્રોનને તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે?

  • A
    $0.8 \times 10^{3} \,s$
  • B
    $1.6 \times 10^{3} \,s$
  • C
    $3.2 \times 10^{3} \,s$
  • D
    $6.4 \times 10^{3} \,s$

Explore More

Similar Questions

સમાન તાપમાને રાખેલ બે સમાન વાહકોમાં વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર $1 : 2$ છે,તો તેમના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો હશે?

એક ધાતુના બ્લોક પર કોઈ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવતો નથી. તો મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ $T$ (બ્લોકનું નિરપેક્ષ તાપમાન) ના સંદર્ભમાં શું હશે?

$l$ લંબાઈના ધાતુના તારના બે છેડા વચ્ચે $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. ડ્રીફટ વેગ બમણો થશે જો:

તાંબામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આશરે $8 \times 10^{28} \ m^{-3}$ છે. તાંબાના તારનું આડછેદનું ક્ષેત્રફળ $= 2 \times 10^{-6} \ m^2$ છે અને તેમાંથી $3.2 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $..... \times 10^{-6} \ m \ s^{-1}$ છે.

$R$ ત્રિજ્યા ધરાવતા નળાકાર વાયરમાં પ્રવાહ ઘનતા ત્રિજ્યા સાથે $J(r) = \beta(r + r_0)^2$ મુજબ બદલાય છે. આકૃતિમાં દર્શાવેલ વાયરના છાયાંકિત ભાગમાંથી પસાર થતો પ્રવાહ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo