વર્નિયર કેલીપર્સમાં બંને જડબા બંધ કરવામાં આવે છે ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો ડાબી બાજુ ખસે છે અને તેનો $4$ (ચોથો) વિભાગ મુખ્ય સ્કેલ પરના કોઈ વિભાગ સાથે બંધ બેસતો આવે છે. જો વર્નિયર સ્કેલના $50$ વિભાગો મૂખ્ય સ્કેલના $49$ વિભાગો બરાબર થાય અને અવલોકનમાં શૂન્ય ત્રુટિ $0.04 \mathrm{~mm}$ હોય તો મુખ્ય સ્કેલનાt $1 \mathrm{~cm}$ માં કેટલા વિભાગ હશે ?

  • [JEE MAIN 2024]
  • A

    $40$

  • B

    $5$

  • C

    $20$

  • D

    $10$

Similar Questions

સ્ક્રૂગેજની આકૃતિ આપેલ છે. આકૃતિ $(i)$ માં સ્ક્રૂગેજ જ્યારે બંધ કરેલ હોય ત્યારની શૂન્ય ત્રુટિ દર્શાવેલ છે. આકૃતિ $(ii)$ માં બોલ બેરિંગના વ્યાસ માપવા માટે લીધેળ અવલોકન માટેની સ્ક્રૂગેજની આકૃતિ છે. તો બોલ બેરિંગનો વ્યાસ ($mm$ માં) કેટલો હશે? વર્તુળાકાર સ્કેલમાં $50$ કાંપા છે.

વર્નિયર કેલિપર્સમાં મુખ્ય સ્કેલ મિલિમિટરમાં માપન કરે છે અને વર્નિયર સ્કેલના $8$ કાંપા મુખ્ય સ્કેલના $5$ સાથે બંધ બેસે છે. જ્યારે વર્નિયરના બંને જબડા એકબીજાના સંપર્કમાં હોય ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય  મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે. એક સળિયાને વર્નિયરના બંને જબડા વચ્ચે મૂકવામાં આવે ત્યારે મુખ્ય સ્કેલ $36$ કાંપા જેટલું ડાબી બાજુ ખસે છે અને વર્નિયર સ્કેલનો ચૌથો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો અવલોકનનું મૂલ્ય .......... $cm$ હશે. 

વર્નિયયર કેલીપરના મુખ્ય સેકેલ પરના $10$ કાપા વર્નિયર સ્કેલના $11$ કાપા સાથે સંપાત થાય છે. જો મુખ્ય સ્કેલ પરનો પ્રત્યેક કાપા બરાબર $5$ એકમ હોય તો સાધનનું લધુતમ માપ___________છે.

  • [JEE MAIN 2024]

એક વર્નિયર-કેલીપર્સમાં વર્નિયર સ્કેલ પરના $(N+1)$ વિભાગો મુખ્ય સ્ક્રેલના $N$ વિભાગો સાથે સંપાત (બંધ બેસે) થાય છે. જો $1$ $MSD$ એ $0.1 \mathrm{~mm}$ દર્શાવે તો વર્નિયર અચળાંક ($cm$ માં). . . . . . . છે

  • [NEET 2024]

વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલનો એક કાંપો $1\ mm$ માપે અને વર્નિયર સ્કેલના કાંપા સમાંતર શ્રેણીમાં છે. પ્રથમ કાંપો $0.95\ mm$, બીજો કાંપો $0.9\ mm$ અને તેવી જ રીતે. જ્યારે પદાર્થને વર્નિયર કેલિપર્સના જબાદની અંદર મૂકવામાં આવે ત્યારે વર્નિયરનો શૂન્ય કાંપો $3.1\ cm$ અને $3.2\ cm$ ની વચ્ચે અને વર્નિયરનો ચૌથો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે તો વર્નિયરનું અવલોકન .......... $cm$ હશે.