$2n$ અલગ અવલોકનોના સમૂહમાં,મધ્યસ્થથી નીચેના દરેક અવલોકનમાં $5$ નો વધારો કરવામાં આવે છે અને બાકીના દરેક અવલોકનમાં $3$ નો ઘટાડો કરવામાં આવે છે. તો અવલોકનોના નવા સમૂહનો મધ્યક

  • A
    $1$ જેટલો વધે છે
  • B
    $1$ જેટલો ઘટે છે
  • C
    $2$ જેટલો ઘટે છે
  • D
    $2$ જેટલો વધે છે

Explore More

Similar Questions

$100$ અવલોકનોના સમૂહનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $20$ અને $3$ માલૂમ પડ્યા હતા. પાછળથી જાણવા મળ્યું કે ત્રણ અવલોકનો ખોટા હતા,જે $21, 21$ અને $18$ તરીકે નોંધાયા હતા. જો ખોટા અવલોકનોને દૂર કરવામાં આવે તો નવો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો.

અવલોકનોના બે સમૂહો $A$ અને $B$ ના મધ્યક અનુક્રમે $\bar{x}$ અને $\bar{y}$ છે અને તેમના પ્રમાણિત વિચલનો અનુક્રમે $2$ અને $3$ છે. સમૂહ $A$ એ સમૂહ $B$ કરતા વધુ સુસંગત બને તે માટે,$\frac{\bar{y}}{\bar{x}} < $

જો વિતરણના વિચરણનો સહગુણક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $50\%$ અને $20$ હોય,તો તેનો મધ્યક શું થાય?

Difficult
View Solution

$n$ અવલોકનોનો $A.M.$ (સરેરાશ) $M$ છે. જો $n - 4$ અવલોકનોનો સરવાળો $a$ હોય,તો બાકીના $4$ અવલોકનોની સરેરાશ કેટલી થાય?

એક પરિવારનો ચોક્કસ મહિનાનો ખર્ચ નીચે મુજબ હતો:
ખોરાક - રૂ. $560$,ભાડું - રૂ. $420$,કપડાં - રૂ. $180$,શિક્ષણ - રૂ. $160$,અન્ય વસ્તુઓ - રૂ. $120$
આ માહિતીને દર્શાવતો પાય ચાર્ટ (વર્તુળ આલેખ) કપડાંના ખર્ચ માટે કેટલા અંશનો ખૂણો બનાવશે......$^o$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo