હાઇડ્રોલિક લિફ્ટમાં,સંકુચિત હવા $3 \ cm$ ત્રિજ્યા ધરાવતા નાના પિસ્ટન પર $F$ બળ લગાડે છે. આ દબાણને કારણે $5 \ cm$ ત્રિજ્યા ધરાવતો બીજો પિસ્ટન $1875 \ kg$ નો ભાર ઊંચકે છે. $F$ નું મૂલ્ય કેટલું હશે ($N$ માં)? (ગુરુત્વપ્રવેગ $= 10 \ m \ s^{-2}$)

  • A
    $1250$
  • B
    $125$
  • C
    $6750$
  • D
    $675$

Explore More

Similar Questions

નીચેની આકૃતિ હાઇડ્રોલિક લિફ્ટ દર્શાવે છે. બાજુ $1$ પર બળ લગાડવામાં આવે છે અને બાજુ $2$ પર આઉટપુટ બળ ઉત્પન્ન થાય છે. નીચેનામાંથી કયું સાચું છે?

સ્થિર સંતુલનમાં રહેલા બંધ પ્રવાહીના એક બિંદુ પર દબાણમાં થતો વધારો પ્રવાહીના અન્ય તમામ બિંદુઓ પર સમાન રીતે વહેંચાય છે. આ ........... મુજબ છે.

પાણી ધરાવતી હાઇડ્રોલિક પ્રેસમાં બે ભુજાઓ છે, જેનાં વ્યાસ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. પાતળી ભુજામાં પાણીની સપાટી પર $10 \,N$ નું બળ લગાડવામાં આવે છે. પાણીનું સંતુલન જાળવવા માટે જાડી ભુજામાં પાણીની સપાટી પર લગાડવા પડતા બળનું મૂલ્ય . . . . . . $N$ છે.

પાણીથી ભરેલી અલગ-અલગ આડછેદ ધરાવતી બે સિરીંજ (સોય વગરની) ને પાણીથી ભરેલી ચુસ્ત રબરની નળી વડે જોડવામાં આવી છે. નાના પિસ્ટન અને મોટા પિસ્ટનનો વ્યાસ અનુક્રમે $1.0 \; cm$ અને $3.0 \; cm$ છે.
$(a)$ જ્યારે નાના પિસ્ટન પર $10 \; N$ નું બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો.
$(b)$ જો નાના પિસ્ટનને $6.0 \; cm$ અંદરની તરફ ધકેલવામાં આવે,તો મોટો પિસ્ટન કેટલો બહાર આવશે?

હાઇડ્રોલિક પ્રેસના બે પિસ્ટનનો વ્યાસ અનુક્રમે $0.1\, m$ અને $0.6\, m$ છે. જો પ્રયત્ન સીધો પંપ પ્લન્જર પર લાગુ કરવામાં આવે,તો હાઇડ્રોલિક પ્રેસનો યાંત્રિક ફાયદો (mechanical advantage) કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo