કુલિજ ટ્યુબના પ્રયોગમાં, સતત $X-$રે વર્ણપટની લઘુત્તમ તરંગલંબાઈ $66.3\, pm$ છે. તો:

  • A
    ઇલેક્ટ્રોન કુલિજ ટ્યુબમાં $12.75\, kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થાય છે.
  • B
    ઇલેક્ટ્રોન કુલિજ ટ્યુબમાં $18.75\, kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થાય છે.
  • C
    એન્ટિકેથોડ સુધી પહોંચતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $10\, \mu m$ ના ક્રમની છે.
  • D
    એન્ટિકેથોડ સુધી પહોંચતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $0.01\, \mathring{A}$ છે.

Explore More

Similar Questions

$X-$ કિરણો એ વિદ્યુતચુંબકીય વિકિરણો તરીકે જાણીતા છે. તેથી $X-$ કિરણ ફોટોન પાસે શું હોય છે?

$X$-rays ના ઉત્પાદન માટે, ટાર્ગેટ શેનો બનેલો હોવો જોઈએ?

જો $K$-કવચમાં ઈલેક્ટ્રોનની ઊર્જા $40000 \,eV$ હોય અને કુલીજ ટ્યૂબમાં $60000 \,eV$ નો સ્થિતિમાન લાગુ પાડવામાં આવે,તો નીચેના પૈકી કયા ક્ષ-કિરણો મળશે?

ટાર્ગેટના પરમાણુ ક્રમાંક $Z$ સાથે $K_{\alpha}$ રેખાની તરંગલંબાઈ $\lambda$ માં થતો ફેરફાર નીચેનામાંથી કયા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે?

$80 \ keV$ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન એક $X$-રે ટ્યુબના ટંગસ્ટન ટાર્ગેટ પર આપાત થાય છે. ટંગસ્ટનના $K$-શેલના ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા $72.5 \ keV$ છે. ટ્યુબ દ્વારા ઉત્સર્જિત $X$-કિરણોમાં માત્ર શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo