$X$-rays ના ઉત્પાદન માટે, ટાર્ગેટ શેનો બનેલો હોવો જોઈએ?

  • A
    સ્ટીલ
  • B
    તાંબુ
  • C
    એલ્યુમિનિયમ
  • D
    ટંગસ્ટન

Explore More

Similar Questions

આંતર-પરમાણ્વીય લેટાઈસ સમતલો વચ્ચેનું અંતર $10\ \mathring A$ છે. આ સ્ફટિક વડે વિવર્તન પામતા ક્ષ-કિરણોની મહત્તમ તરંગલંબાઈ ......$\mathring A$ હશે.

આપેલ તત્વ માટે $K_\alpha$ ક્ષ-કિરણ રેખાની તરંગલંબાઈ $0.32 \, \mathring{A}$ છે. સમાન તત્વ દ્વારા ઉત્સર્જાતી $K_\beta$ રેખાની તરંગલંબાઈ ... $\mathring{A}$ હશે.

જ્યારે $X$-ray ટ્યુબને $V$ વોલ્ટેજ પર ચલાવવામાં આવે છે,ત્યારે $\Delta \lambda$ એ $K_\alpha$ રેખાની તરંગલંબાઇ અને સતત $X$-ray વર્ણપટની લઘુત્તમ તરંગલંબાઇ વચ્ચેનો તફાવત છે. જો ઓપરેટિંગ વોલ્ટેજ બદલીને $V / 3$ કરવામાં આવે,તો ઉપરનો તફાવત $\Delta \lambda^{\prime}$ થાય છે. તો:

જો $10000\, V$ નો વિદ્યુતસ્થિતિમાન તફાવત $X$-રે ટ્યુબ પર લાગુ કરવામાં આવે,તો આપાત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ અને ઉત્પન્ન થતા $X$-રેની લઘુત્તમ તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થશે? (આપેલ છે: ઇલેક્ટ્રોન માટે $\frac{e}{m} = 1.8 \times 10^{11}\, C\, kg^{-1}$)

Difficult
View Solution

ટાર્ગેટના પરમાણુ ક્રમાંક $Z$ સાથે $K_{\alpha}$ રેખાની તરંગલંબાઈ $\lambda$ માં થતો ફેરફાર નીચેનામાંથી કયા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo