જો $K$-કવચમાં ઈલેક્ટ્રોનની ઊર્જા $40000 \,eV$ હોય અને કુલીજ ટ્યૂબમાં $60000 \,eV$ નો સ્થિતિમાન લાગુ પાડવામાં આવે,તો નીચેના પૈકી કયા ક્ષ-કિરણો મળશે?

  • A
    સળંગ ક્ષ-કિરણો
  • B
    $K$-શ્રેણીના ક્ષ-કિરણો
  • C
    સળંગ અને $K$-શ્રેણીના લાક્ષણિક ક્ષ-કિરણો બંને
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

$K_\alpha$ ક્ષ-કિરણોની તરંગલંબાઈ શોધો.

સૌર મંડળની ફ્રોનહોફર રેખાઓ એ શેનું ઉદાહરણ છે?

ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે $X-ray$ ટ્યુબમાં $42,000 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વપરાય છે. ઉત્પન્ન થતા $X-\text{કિરણોની મહત્તમ આવૃત્તિ કેટલી હશે}?$ ($1 \ eV = 1.6 \times 10^{-19} \ J$ અને $h = 6.63 \times 10^{-34} \ J \cdot s$)

ટૂંકી તરંગલંબાઈની મર્યાદા $\lambda _{\min }$ નો પ્રવેગક સ્થિતિમાન $V$ પરનો આધાર આકૃતિના વક્ર દ્વારા દર્શાવવામાં આવ્યો છે.

$X$-કિરણોને સામાન્ય ગ્રેટિંગ દ્વારા વિચલિત કરી શકાતા નથી,તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo