એક સંયોજનમાં $C, H,$ અને $N$ પરમાણુઓ વજન દ્વારા $9 : 1 : 3.5$ ના ગુણોત્તરમાં હાજર છે. જો સંયોજનનું આણ્વીય વજન $108$ હોય,તો તેનું આણ્વીય સૂત્ર શું છે?

  • A
    $C_2H_6N_2$
  • B
    $C_3H_4N$
  • C
    $C_6H_8N_2$
  • D
    $C_9H_{12}N_3$

Explore More

Similar Questions

એક દોરી બે દ્રઢ આધાર વચ્ચે $2.4 ~m$ ના અંતરે તેના પાંચમા ઓવરટોનમાં કંપન કરે છે. ક્રમિક નોડ (node) અને એન્ટિનોડ (antinode) વચ્ચેનું અંતર કેટલું હશે ($~m$ માં)?

એક સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જ્યારે લંબાઈમાં $10 \ cm$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ $T_1$ થાય છે. જ્યારે લંબાઈમાં $10 \ cm$ નો ઘટાડો કરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ $T_2$ થાય છે. તો $T, T_1$ અને $T_2$ વચ્ચેનો સંબંધ શું છે?

જો સમતલ $7x + 11y + 13z = 3003$ એ યામ અક્ષોને $A, B, C$ માં મળે છે,તો $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર શું છે?

જેના માટે સમીકરણ સંહતિ $a^3x + (a + 1)^3y + (a + 2)^3 z = 0$,$ax + (a + 1)y + (a + 2)z = 0$,અને $x + y + z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય તેવી '$a$' ની કિંમત શોધો:

જો $x^2+ax+b=0$ અને $x^2+bx+a=0$ ના બીજ વચ્ચેનો તફાવત સમાન હોય અને $a \neq b$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo