એક કોલેજમાં,$40 \%$ વિદ્યાર્થીઓ ગણિતનો વર્ગ ભરે છે,$30 \%$ વિદ્યાર્થીઓ ભૌતિકવિજ્ઞાનનો વર્ગ ભરે છે અને $20 \%$ વિદ્યાર્થીઓ બંને વર્ગ ભરે છે. જો કોલેજમાંથી એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલ વિદ્યાર્થી ફક્ત એક જ વર્ગ ભરે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{3}{10}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{1}{4}$

Explore More

Similar Questions

એક સિક્કાને ત્રણ વાર ઉછાળતા (અથવા ત્રણ સિક્કા એકસાથે ઉછાળતા) વારાફરતી છાપ અને કાંટો મળવાની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A \cup B) = P(A \cap B)$ થાય,તો નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

બે નિષ્પક્ષ પાસા ફેંકવાના યાદચ્છિક પ્રયોગમાં,ધારો કે $E$ એ સરવાળો $8$ મેળવવાની ઘટના છે અને $F$ એ બંને પાસા પર બેકી સંખ્યા મેળવવાની ઘટના છે. તો:
$I. P(E) = \frac{7}{36}$
$II. P(F) = \frac{1}{3}$
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ગણિતનો એક પ્રશ્ન ત્રણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે,જેમના પ્રશ્ન ઉકેલવાની સંભાવનાઓ અનુક્રમે $\frac{1}{3}$,$\frac{1}{4}$ અને $\frac{1}{5}$ છે. પ્રશ્ન ઉકેલાય તેની સંભાવના કેટલી?

વિધાન-$I$: જો યાર્દચ્છિક રીતે લીપ વર્ષ પસંદ કરવામાં આવે,તો તે $53$ રવિવાર ધરાવવાની સંભાવના $2/7$ છે.
વિધાન-$II$: લીપ વર્ષ $366$ દિવસો ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo